મુશળધાર / અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : હાટકેશ્વર વિસ્તાર ફેરવાયો બેટમાં, છેલ્લા 24 કલાકમાં અહીં ખાબક્યો 10 ઈંચ વરસાદ

Heavy rains in Ahmedabad in last 24 hours

અમદાવાદમાં આખી રાત વરસેલા મુશળધાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જાણે કે બેટમાં ફેરવાઇ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ