ચોમાસું / અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, શહેરીજનો ખુશખુશાલ

Heavy rains in Ahmedabad

રાજ્યભરમાં વરસાદી વાતાવરણ છે. બનાસકાંઠા સહિત રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે ભારે વરસાદની આગાહીના પગલે અમદાવાદમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ