ચોમાસું / છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 26 તાલુકામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, સૌથી વધુ માણાવદરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો

Heavy rains in 26 talukas of Gujarat in last 24 hours

રાજ્ય (Gujarat Rain) માં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકામાં વરસાદે ધડબડાટી બોલાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ