બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ચોમાસાની શરૂઆતમાં જ ધોધમાર વરસાદથી રાજ્યના જળાશયોમાં પાણીની ભરપૂર આવક

photo-story

5 ફોટો ગેલેરી

મેઘ મહેર / ચોમાસાની શરૂઆતમાં જ ધોધમાર વરસાદથી રાજ્યના જળાશયોમાં પાણીની ભરપૂર આવક

Last Updated: 05:29 PM, 6 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.. સારા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પણ પાણીની સારી આવક થવા પામી છે.

1/5

photoStories-logo

1. જળાશયોમાં પાણીની આવક વધી

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે જળાશયોમાં પાણીના લેવલમાં વધારો થયો છે... પાણીની સતત આવક થતા અનેક જળાશયો એલર્ટની સ્થિતિમાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શેત્રુંજી ડેમ (ભાવનગર)

સારા વરસાદને પગલે ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં વધારો છે. શેત્રુંજી ડેમની સપાટી 33 ફૂટને પાર પહોંચી છે

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. (ડોસવાડા ડેમ) તાપી

તાપી જિલ્લાના ડોસવાડા ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ છે..ડેમમાંથી 3 હજાર 800 ક્યુસેક પાણી મીંઢોળા નદીમાં વહી રહ્યું છે, જેથી મીંઢોળા નદી કિનારે લોકોને ન જવા તંત્રએ અપીલ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દાંતીવાડા ડેમ ( બનાસકાંઠા)

બનાસકાંઠા જિલ્લામાં અવિરત વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઇ છે. છેલ્લા ત્રણ દિવસમાં દાંતીવાડા ડેમની સપાટીમાં 7 ફૂટનો વધારો છે

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. દેવધા ડેમ (નવસારી)

ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે દેવધા ડેમ ઓવરફ્લો થયો છે. ડાંગ જિલ્લાના સાપુતારા અને વઘઈ તાલુકામાં પડેલા વરસાદના કારણે પાણીની ભરપૂર આવકથી દેવધા ડેમ ઓવરફ્લો થતા નીચાણ વાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarar Rain Water In Flaw Reservoirs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ