આગાહી / અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઇને કરી આ આગાહી

heavy rains Gujarat Meteorological Department ambalal patel rain Forecast

રાજ્યમાં ચોમાસું બેસી ગયું હોય તે રીતે વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે કેટલીક જગ્યાએ દિવાલો અને વૃક્ષો ધરાશાયી થયા છે. તો સાથે જ નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ