આનંદો / હવે ઉ.ગુજરાતનો વારો, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી, ઉચ્ચ અધિકારીઓને અપાયા આ આદેશ

Heavy rains forecast in North Gujarat

સમગ્ર ગુજરાતનમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ હવે ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેના કારણે બનાસકાંઠા સહિતના જિલ્લાઓમા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ