હવામાન / નિસર્ગ વાવાઝોડાને લઇ ''નર્મદા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી'

નિસર્ગ વાવાઝોડાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં તેઓે કહ્યું કે નિસર્ગ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં થશે. નર્મદા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે. જો કે સૌરાષ્ટ્રમાં કોઇ ખતરો નથી. નિસર્ગ વાવાઝોડાની ઝડપ 100થી 110 કિમી છે. દમણ, દાદરાનગર હવેલી, નવસારી, વલસાડમાં તેજ પવન ફૂંકાશે અને ભારે વરસાદ પણ પડી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ