આગાહી / ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, જાણી લો તમારા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ

Heavy rains forecast in Gujarat during these dates in September

હવામાન વિભાગે બે દિવસ બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે 7 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ