મેઘમહેર / આનંદો: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ, આ જિલ્લાઓમાં હજુ ભારે વરસાદની આગાહી

Heavy rains forecast in Gujarat

સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ