હવામાન / દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, વલસાડમાં 'મેઘતાંડવ'

Heavy Rains Forecast for South Gujarat valsad rainfall

દક્ષિણ ગુજરાતમાં વરસાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી 2-3 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ