હવામાન / આ દિવસે ગુજરાતમાં અહીં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Heavy Rains Forecast for Gujarat

રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ પડી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ