વરસાદ / ગુજરાતમાં જળતાંડવ: છ જ કલાકમાં 111 તાલુકાઓમાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેવા છે હાલ

Heavy rains fell in 111 district  today

ગુજરાતમાં આજે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેમા કુલ 111 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તેમા પણ હવામાન વિભાગે અગામી 24 કલાક હજું ભારે વરસાદની આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ