મેઘતાંડવ / દ્વારકાના જામ ખંભાળિયામાં આભ ફાટ્યું તો બીજી તરફ જૂનાગઢનો આ બ્રિજ તૂટી પડ્યો, જુઓ Video

Heavy rains fall junagadh Bridge Broken Gujarat Saurashtra Kutch

રાજ્યના મોટાભાગના વિસ્તારમાં  મેઘાના મંડાણ થઈ ગયા છે. પરંતુ મેઘાએ જે રીતે પ્રથમ આગમને જ ધુંવાધાર વરસવાનું  શરૂ કર્યું છે. તેના કારણે લોકોને રાજી થવું કે સાવધ થઈ જવું તે નક્કી કરવું મુશ્કેલ બન્યું છે. કારણ કે એક તરફ વરસાદથી ખેડૂતો ખુશ છે તો બીજી તરફ શહેરોમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે, નિચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસ્યા છે, તો કેટલીક દુર્ઘટનાઓ પણ બની છે. મહત્વનું છે કે, રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક ડેમ ઓવરફ્લો થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ