મેઘમહેર / બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા આસપાસના વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. અંબાજી વિસ્તારમાં સર્વત્ર પાણી ભરતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ