વરસાદ / રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, ભારે વરસાદથી નીંચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

રાજકોટ શહેરમાં સવારથી મેહુલાની એન્ટ્રી થતાં રસ્તા પાણી પાણી થઇ ગયા હતા. રાજકોટના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. ગોંડલ રોડ પર પાણી ભરાઇ જતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ