Weather Update / ગુજરાત સહિત પંજાબ અને હરિયાણામાં 2 દિવસની ભારે વરસાદની આગાહી, IMDએ જાહેર કરી ચેતવણી

Heavy rains and thunderstorm likely to lash in Punjab and Haryana says IMD

ભારતીય હવામાન વિભાગ IMDના અનુસાર પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને ગુજરાતમાં તોફાનની સાથે 15 અને 16 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 48 કલાકમાં અહીં 6થી 7 સેમીનો વરસાદ રહેવાની શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ