નર્મદા / ભારે વરસાદ થતા સરદાર સરોવર ડેમની જળ સપાટી 128 મીટરને પાર

Heavy rainfall surpasses  water level of Sardar Sarovar Dam 128 meters

ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટી ઐતિહાસિક સ્તરે પહોચી છે. મધ્યપ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ડેમમાં ઉપરવાસમાંથી 1 લાખ 40 હાજાર 659 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 65 સેન્ટીમીટરનો વધારો થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ