આગાહી / ઠંડીના માહોલ વચ્ચે 25 ફેબ્રુઆરી સુધીમાં આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Heavy rainfall is forecast for these states till February 25 am amid a cold climate

દેશનાં કેટલાક રાજ્યોમાં આગામી દિવસોમાં હવામાન બગડવાનું છે. આ કમોસમી વરસાદ મોટી સમસ્યા પણ બની શકે છે. હવામાન વિભાગના નિષ્ણાતોએ આગાહી કરી છે કે, આજથી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન કેટલાંક રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ