વડોદરા જળબંબાકાર / વડોદરાનું જનજીવન સંપૂર્ણપણે ઠપ દૂધ-શાકભાજી માટે લોકોનાં વલખાં

Heavy rainfall in the Gujarat 20 inches of rain in Vadodara

રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ થઇ છે. ગઇકાલે વડોદરામાં ૩પ વર્ષનો રેકોર્ડ તોડીને ર૪ કલાકમાં ર૦ ઈંચ વરસાદ ખાબકતાં શહેર જળબંબાકાર બન્યું છે. વરસાદના આ રૌદ્ર સ્વરૂપે ૬ લોકોનો ભોગ લીધો છે. જનજીવન ઠપ થઇ ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ