ચોમાસું / આજે ઉમરગામમાં 5.8 ઈંચ વરસાદ, ગુજરાતમાં 5 દિવસ મેઘરાજા મનમૂકીને વરસશેઃ હવામાન વિભાગની આગાહી

heavy rainfall in next 5 days in gujarat by weather forecast

ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ સતત વરસાદ વરસી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ