ચોમાસું / ભારે વરસાદને લઇ સ્કાઇમેટની આગાહી, આગામી 48 કલાકમાં આ રાજ્યોમાં થશે ધમાકેદાર એન્ટ્રી

Heavy rainfall in next 48 hours over these states

એક તરફ મુંબઈ જ્યાં વરસાદથી બેહાલ થઈ રહ્યા છે ત્યાં બીજી તરફ દેશના ઘણા રાજ્ય વરસાદ માટે તરસી રહ્યા છે અને અહીં લોકો ગરમીથી ત્રસ્ત છે. સ્કાઈમેટ અનુસાર જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 4 જુલાઈથી વરસાદ શરૂ થશે અને 7 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે. મુંબઇની જો વાત કરીએ તો મુંબઈમાં મૂશળધારે વરસાદે મુંબઈને અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. મહારાષ્ટ્રમાં દિવાલ ધરાશાયી થવાથી ત્રણ વિવિધ વિસ્તારોમાં ઘટના પણ ઘટી છે અને તેમાં 22 લોકોનાં મોત થયા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ