આકાશી આફત / નવસારીમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ, કાવેરી નદી ગાંડીતૂર, અનેક લોકો ફસાયા

Heavy rainfall in Navsari Flood situation, Rescue of 30 people with two helicopters

રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે સમગ્ર નવસારી જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઇ છે. અંબિકા નદી અને કાવેરી નદીના જળસ્તરમાં ધરખમ વધારો થયો છે. હાલ લોકોને સલામત સ્થળે પહોંચાડવાના નિર્દેશ આપી દેવાયા છે. નવસારીના અનેક રહેણાંક વિસ્તાર જળબંબાકાર થતા લોકો ચિંતાગ્રસ્ત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ