મેઘમહેર / વડોદરા- રાજકોટ બાદ આજે સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, હજુ બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

Heavy rainfall in Gujarat, Weather department forecast

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા ઘમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. વડોદરા બાદ ગઇકાલે રાજકોટમાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો હતો. વડોદરામાં હજુ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. જોકે હવે આમ બંન્ને શહેરોમાં જનજવન થાળે પડ્યું છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ