ચોમાસું / રાજ્યમાં મેઘરાજાની ક્યાંક મહેર તો ક્યાંક કહેર, જાણો ક્યાં કેવી છે પરિસ્થિતિ?

Heavy rainfall in Gujarat Know where the situation

રાજ્યભરમાં ત્રણ દિવસથી મેઘમહેર યથાવત છે. મેઘરાજાએ ત્રણ દિવસમાં ગુજરાતને ઘમરોળ્યું છે. નદીઓ ગાંડીતૂર થઇ છે, ડેમો ઓવરફ્લો થયા છે. ક્યાકં પૂરથી સ્થિતિ સર્જાઇ છે, તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદમાં લોકો આનંદ માણી રહ્યા છે. જ્યારે હજુ પણ મેઘરાજા ઠેર ઠેર મનમૂકીને વરસી રહ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા 24 કલાક ભારે વરસાની આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ