ચોમાસું / છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં મેઘ મહેર, જાણો ક્યાં કેટલો વરસાદ

Heavy rainfall in Gujarat Know how much rain

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર વરસી રહ્યા છે. તો આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેધ મહેર યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વઘઈમાં વરસાદ નોંધાયો. વઘઈમાં છેલ્લા 24 કલાકમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ