અનરાધાર / અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, છેલ્લા 3 કલાકથી વરસાદ બંધ છતાં પૂર્વ વિસ્તાર હજુ પાણી-પાણી

heavy rainfall in Ahmedabad east area at late night

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અનુસાર, અમદાવાદમાં આજે મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસતા સવાર-સવારમાં અનેક વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ