દે ધના ધન! / અમદાવાદના અનેક વિસ્તારોમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

heavy rainfall in ahmedabad

ગુજરાતમાં ચોમાસુ સત્તાવાર રીતે બેસી ગયું છે ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં મંગળવારે બપોર બાદ વરસાદ શરૂ થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ