હવામાન / ગુજરાતમાં વરસાદી માહોલ: ક્યાક ઝાંપડા તો ક્યાક ધોધમાર, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Heavy rainfall Gujarat weather forecast

ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થયું છે. ત્યારે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહીને લઇને સજ્જડ તૈયારીઓ કરવામાં આવી છે. આજે અમદાવાદ, સુરત, બનાસકાંઠા, છોટાઉદેપુર, ભરૂચ અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ