આવ રે વરસાદ / આગામી બે દિવસમાં દ. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં કેવો રહેશે માહોલ

heavy rainfall forecast for South Gujarat in next two days

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ