આગાહી / આ જગ્યાએ હજુ પણ મેઘતાંડવ: પાંચ જિલ્લાઓમાં રેડ અલર્ટ અપાયું, વાહનો તણાતાં હોય તેવા VIDEO વાયરલ 

Heavy rainfall alert in Kerala, IMD issues Red alert in 5 districts, Orange alert 7 districts

હવામાન વિભાગે કેરળ રાજ્યના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ અરબી સમુદ્રમાં લૉ પ્રેશરનાં કારણે પાંચ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ