ચોમાસુ / અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી

Heavy rainfall ahmedabad Gujarat navratri

અમદાવાદમાં અચાનક ભારે પવન ફૂંકાયો છે. ભારે પવનને કારણે અનેક વૃક્ષોના ભાગ ધરાશાયી થયા છે. ભારે પવન સાથે સામાન્ય વરસાદ પણ ચાલુ છે. શહેરમાં વાવાજોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. કામ વગર ઘરની બહાર ન નીકળવા VTVની અપીલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ