ચોમાસુ ભરપૂર / Heavy Rain-Flood: દેશના આ પાંચ રાજ્યોમાં ભારે વરસાદથી કહેર સર્જાયો, નદી-નાળાઓ છલકાયા, અમુક શાળાઓ બંધ કરી

heavy rain wreaks havoc in five states red alert in madhya pradesh

દેશમાં હાલમાં એવા કેટલાય રાજ્યો છે, જ્યાં વરસાદના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાય વિસ્તારો જળમગ્ન થયા છે. ઘણી જગ્યાએ શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ