કમોસમી વરસાદ / VIDEO: કઈ સિઝન ચાલે છે ભ'ઈ.! અમદાવાદમાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ, આજે 16 જિલ્લામાં વરસ્યો

Heavy rain with thunder and gust of wind in Ahmedabad

અમદાવાદ શહેર સહિત આસપાસનાં વિસ્તારોમાં સમી સાંજે એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. એસ.જી. હાઈવે વિસ્તારમાં વરસાદ વરસવાનું થતા રાહદારીઓ રસ્તાની એક તરફ વાહન લઈને ઉભા થઈ ગયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ