ચોંમાસું / ઉપરવાસમાં ભારે વરસાદને લઇ બનાસનદી બે કાંઠે, 12 ગામ એલર્ટ 

Heavy rain Water revenue in Banasa nadi 12 Village Alerts

ઉપરવાસ પડેલ ભારે વરસાદના કારણે બનાસકાંઠાની જીવાદોરી બનાસનદીમાં પુષ્કળ પ્રમાણમાં નીર આવતાં બનાસનદી બે કાંઠે વહેતી થઈ છે નદીમાં સતત પાણીનો વધારો થતાં તંત્ર દ્વારા નદી કિનારાના 12 ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ