મેઘમહેર / રાજકોટમાં ધોધમાર વરસાદ વરસ્યો, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ખેડૂતોમાં ખુશીની લહેર

Heavy Rain Water flooded areas Rajkot gujarat

રાજકોટમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું. વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા ઘીમી ઘારે વરસાદની શરૂઆત થઈ. જેને લઈને રાજકોટવાસીઓને ગરમીથી રાહત મળી છે. તો બીજી બાજું વરસાદને શરૂઆત થતા ખેડૂતોમાં ખશીની લહેર જોવા મળી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ