એલર્ટ / મુંબઈમાં આજે પણ ભારે વરસાદની આશંકા, હવામાન વિભાગે જાહેર કર્યું છે એલર્ટ

heavy rain warning in mumbai all schools to remain closed today amid

છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે. રેલવે અને હવાઈ સેવા પર પણ અસરો જોવા મળી રહી છે. લાઈફલાઈન ગણાતી મુંબઈની લોકલ ટ્રેનો પર પણ અસર જોવા મળી રહી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે સ્કૂલ -કોલેજો બંધ રાખવાનો આદેશ મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને બાન્દ્રા વેસ્ટના ભાજપના ધારાસભ્ય આશીષ શેલારે આપ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ