ખોરવાયું બજેટ / ભારે વરસાદના પગલે ખેતરો ધોવાતા શાકભાજીને નુકસાનઃ ભાવ આસમાને પહોંચ્યાં

heavy rain vegetable price up

ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. રાજ્યમાં પડી રહેલા અવિરત વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ સતત વરસાદથી રાજ્યમાં હાલ શાકભાજીનો પુરવઠો પણ મળી રહ્યો  નથી. ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. તો બીજી તરફ ભારે વરસાદના પગલે ખેતરો ધોવાતાં શાકભાજીને નુકસાન જોવા મળી રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ