મુશળધાર / વલસાડ જિલ્લામાં બારેમેઘ ખાંગા, ઉમરગામમાં નોંધાયો 7.5 ઇંચ વરસાદ, અમદાવાદમાં વરસાદ ખેંચાતા લોકો ત્રસ્ત

heavy rain valsad district 7 point 5 inches of rain in umargam

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 7.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ