ચોમાસું / અત્યાર સુધી સૌથી વધુ વરસાદ વલસાડ-નવસારીમાં થયો, હવે આ વિસ્તારોમાં ભારે આગાહી

Heavy Rain Valsad and Navsari in Gujarat

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 17.12 મિમી વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લાના 12 તાલુકામાં વરસાદ વરસ્યો. રાજ્યમાં સૌથી વધુ વાપીમાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે.. જુન મહિનામાં રાજ્યમાં કુલ સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જુલાઈ માસની શરૂઆતમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો. સીઝનનો અત્યાર સુધીનો 15.13 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ