જળબંબાકાર / વડોદરામાં આભ ફાટ્યુંઃ 14 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો, શાળાઓમાં રજા જાહેર, CMએ બોલાવી બેઠક

 heavy rain Vadodara Central Gujarat weather forecast

વડોદરામાં ગત રાત્રી દરમિયાન વરસાદની શરૂઆત થઇ હતી. ત્યારે હાલ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 14 કલાકમાં 18 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે હાલ વડોદરામાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ