શેડયૂલ / રાજ્યમાં ભારે વરસાદના પગલે 22 ટ્રેન રદ, 76 ફલાઇટના શેડયૂલ ખોરવાયા

Heavy Rain Train and Flight Schedule change in Gujarat

 રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ ધમાકેદાર રીતે શરૂ થઈ ગયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરામાં પણ ભારે વરસાદને પગલે ગોધરા રેલવે સ્ટેશનનો ટ્રેક પણ પાણીમાં ડૂબી ગયાે છે. જેના કારણે દિલ્હી અને મુંબઈ તરફ જતી ટ્રેનને રોકી દેવી પડી છે. દેશની કુલ ૨૭૦ ટ્રેન રદ કરવામાં આવી છે અને અમદાવાદ સહિત ગુજરાતની કુલ ૨૨ ટ્રેન રદ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ