મેઘ તાંડવ / ભારે વરસાદના પગલે સુરતના 10 ગામો એલર્ટ, NDRFની ટીમ તૈનાત

Heavy rain Surat 10 villages alert NDRF team deployed

રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વડોદરામાં 20 ઇંચ વરસાદથી સ્થાનિકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો તંત્ર પણ બચાવ કામગીરી માટે ખડેપગે છે. જ્યારે વડોદરા ઉપરાંત સુરતના પણ કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને NDRF ટીમ તૈનાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ