મેઘ મલ્હારમ! / ગુજરાતભરમાં મેઘાએ કડાકા-ભડાકા સાથે ધડબડાટી બોલાવી, હવામાન વિભાગે કરી મોટી આગાહી

heavy rain started in ahmedabad

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી ઠરી છે અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ