હવામાન / ભાવનગરઃ સિહોર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

heavy Rain Sihor Bhavnagar saurashtra

રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તો કેટલાક વિસ્તારમાં વરસાદ પણ પડ્યો છે. ભાવનગરના સિહોર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ