ચોમાસું / ભારે વરસાદને પગલે વરલ નદીમાં આવ્યું પૂર, સ્થાનિકોમાં ખુશીનો માહોલ

heavy rain sihor bhavnagar flood varal River

ભાવનગરના સિહોરમાં આવેલી વરલ નદીમાં પુર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પુર આવ્યું છે. નદીમાં નવા નીર આવતા સ્થાનિકોમાં આનંદ જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ