મેઘમહેર / સૌરાષ્ટ્ર અને ડાંગમાં ધોધમાર વરસાદ, આગામી 5 દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

 Heavy rain Saurashtra Dang valsad rain forecast gujarat

રાજ્યમાં ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સત્તાવાર ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બે દિવસમાં ચોમાસાનું આગમન થશે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. આ આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને ડાંગના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ