ભાદરવે ભરપૂર / આ બે દિવસ ગુજરાતમાં મેઘો બોલાવશે બઘડાટી, હવામાન વિભાગની મોટી આગાહી

heavy rain predicted in gujarat by Metrology department

ગુજરાતમાં બે દિવસ બાદ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી.બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે 8 -9 સપ્ટેમ્બરે દક્ષિણ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ