બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ તો દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, જાણો તમારા વિસ્તારમાં કેવો વરસાદ

ભારે વરસાદની આગાહી / સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ તો દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, જાણો તમારા વિસ્તારમાં કેવો વરસાદ

Last Updated: 07:57 AM, 18 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ગુજરાતનાં આ જીલ્લાઓમાં પાંચ દિવસ મેઘરાજા મનમૂકીને વરસશે.

તા. 18 નાં રોજ ક્યાં જીલ્લામાં રેડ, યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર ભારે વરસાદની આગાહી

ગુરુવારનાં રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તા. 19 નાં રોજ ક્યાં ક્યાં જીલ્લામાં યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર

તા.19 નાં રોજ હવામાન વિભાગ દ્વારા કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેજન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, બોટાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તા. 20 અને 21 નાં રોજ ક્યાં પડશે છૂટો છવાયો વરસાદ પડશે

તા. 20 અને 21 નાં રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જીલ્લામાં હવામાન વિભાગ દ્વારા છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. જ્યારે અમરેલી, ભાવનગર, નવસારી તેમજ વલસાડમાં વરસાદની આગાહી કરી છે.

વધુ વાંચોઃ જેતપુરમાં ભાઈની પત્નીને પામવા ઘાતકી મર્ડર! સિરિયલ જેવો સીન કર્યો, રેલવે ટ્રેક પર બોડી ફેંકી લગ્નનો પ્રપોઝ કર્યો

બુધવારે ક્યાં જીલ્લાઓમાં આગાહી કરવામાં આવી હતી

તા. 17 નાં રોજ હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તેમજ નવસારી જીલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department Meteorological Department, Heavy Rain Warning
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ