ખુશખબર / આ બાજુ નર્મદા ડેમની જળસપાટીમાં વધારો અને બીજી બાજુ થયો આ મોટો ફાયદો

heavy rain narmada sardar sarovar dam power station start

ગુજરાતની જીવા દોરી સમાન ગણાતા નર્મદા સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલમાં નર્મદા ડેમની જળસપાટી 130.04 મીટરે પહોંચી ગઇ છે. જેના કારણે તંત્ર દ્વારા 1200 મેગાવોટના રિવરબેડ પાવર હાઉસના 5 યુનિટ શરૂ કરવામાં આવ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ