ચોમાસું / સૌરાષ્ટ્ર અને દ‌.ગુજરાતમાં આ તારીખે પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Heavy rain may fall in south Gujarat and Saurashtra on the 19th September

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસામાં સંતોષજનક મેઘમહેર રહી છે. રાજ્યમાં ચોમાસાનાં સરેરાશ વરસાદની ટકાવારી કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે. તેમ છતાં જે પ્રકારે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તેને જોતાં હવે અતિવૃષ્ટિનો ભય સર્જાયો છે. દરમ્યાન સ્થાનિક હવામાન કચેરી દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં અતિ ભારે વરસાદ થાય તેવી આગાહી કરાઇ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ